Federal Bank Recruitment 2026: ફેડરલ બેંક દ્વારા વર્ષ 2026 માટે ઓફિસ આસિસ્ટન્ટ પદની નવી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને ધોરણ 10 પાસ તથા હજુ સુધી ગ્રેજ્યુએશન પૂર્ણ ન કરેલા યુવાન ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પસંદગી પામેલા ઉમેદવારોને બેંકના નિયમો અનુસાર આકર્ષક પગાર, સમયાંતરે પગારવધારો અને અન્ય લાભો આપવામાં આવશે. પાત્ર ઉમેદવારો ફેડરલ બેંકની સત્તાવાર વેબસાઇટ મારફતે 08 જાન્યુઆરી 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ ભરતી સંબંધિત પાત્રતા માપદંડ, પગાર, પસંદગી પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ તથા અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અંગેની માહિતી નીચે આપવામાં આવી છે.

મુખ્ય હાઇલાઇટ્સ: Federal Bank Office Assistant Recruitment 2026

વિશેષતામાહિતી
બેંકનું નામફેડરલ બેંક
પદનું નામઓફિસ આસિસ્ટન્ટ
અરજી કરવાની રીતઓનલાઈન
નોકરીનો પ્રકારબેંક નોકરી (સબોર્ડિનેટ સ્ટાફ)
શૈક્ષણિક લાયકાતધોરણ 10 પાસ
પગાર ધોરણ₹19,500 – ₹37,815
ઉમર મર્યાદા18 થી 20 વર્ષ
સત્તાવાર વેબસાઇટfederalbank.in

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
સૂચના જાહેર થવાની તારીખ30 ડિસેમ્બર 2025
ઓનલાઈન અરજી શરૂ30 ડિસેમ્બર 2025
અરજી કરવાની છેલ્લી તારીખ08 જાન્યુઆરી 2026

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

  • ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (SSC) પાસ કરેલું હોવું જરૂરી છે.
  • આ ભરતી માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરવા પાત્ર નથી. તેમજ જેમણે ગ્રેજ્યુએશન શરૂ કર્યું છે અથવા પૂર્ણ કરી લીધું છે એવા ઉમેદવારોને પણ અયોગ્ય ગણવામાં આવશે.
  • અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમામ ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચી લેવું. (Notification PDF)

પગાર ની માહિતી (Salary)

ફેડરલ બેંક ઓફિસ આસિસ્ટન્ટ પદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને બેંક નિયમ મુજબ પગાર આપવામાં આવશે.

  • મૂળ પગાર: ₹19,500 – ₹37,815

વધારાના લાભો:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • કુલ 11 સ્ટેગ્નેશન ઇન્ક્રિમેન્ટ
  • બેંકના નિયમો મુજબ વિવિધ ભથ્થાં અને સુવિધાઓ પણ આપવામાં આવશે.

ઉંમર મર્યાદા (Age Limit)

ઉંમરની ગણતરી અધિકૃત ડોક્યુમેન્ટમાં નોંધાયેલ જન્મ તારીખના આધારે કરવામાં આવશે.

  • ઓછામાં ઓછી: 18 વર્ષ
  • વધુમાં વધુ: 20 વર્ષ

સૂચના: ઉમ્મેદવારો ને જણાવવાનું કે ફેડરલ બેંકના નિયમો મુજબ નિર્ધારિત વર્ગોના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી (Application Fee)

અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

શ્રેણીઅરજી ફી
General / OBC / EWS₹500
SC / ST / મહિલા₹100

નોંધ: એકવાર ભરેલ ફી પરત આપવામાં આવશે નહીં (Non-Refundable).

પસંદગી પ્રક્રિયા (Selection Process)

ફેડરલ બેંક ઓફિસ આસિસ્ટન્ટ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં સામાન્ય રીતે નીચેના તબક્કાઓ સામેલ રહેશે:

1) સેન્ટર આધારિત ઓનલાઈન એપ્ટિટ્યુડ ટેસ્ટ
2) વ્યક્તિગત ઇન્ટરવ્યૂ

સૂચના: ફેડરલ બેંક જરૂરિયાત અનુસાર પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કરવાની અથવા વધારાના તબક્કાઓ ઉમેરવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે.

જરૂરી ડોક્યુમેન્ટ (Important Document)

ઉમેદવારોને અરજી કરતી વખતે તથા આગળની પ્રક્રિયા માટે નીચે દર્શાવેલ ડોક્યુમેન્ટ ની કોપી તૈયાર રાખવી જરૂરી છે:

  • 10માં ધોરણનું માર્કશીટ અને પ્રમાણપત્ર
  • ધોરણ 12 / ડિપ્લોમાની માર્કશીટ (જો લાગુ પડે તો)
  • માન્ય સરનામા પુરાવો (આધાર કાર્ડ / પાસપોર્ટ / મતદાર ઓળખપત્ર / ડ્રાઇવિંગ લાયસન્સ)
  • પાન કાર્ડ અથવા પાન અરજીની સ્વીકાર પાવતી
  • માઈક્રોસોફ્ટ ઓફિસ ટ્રેનિંગ સર્ટિફિકેટ (ઓછામાં ઓછો 1 મહિનો)
  • રહેઠાણનું પ્રમાણપત્ર
  • અનુભવ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  • SC / ST જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  • પાસપોર્ટ સાઇઝનો નવો ફોટો
  • મોબાઈલ નંબર અને ઈમેલ ID

અરજી કેવી રીતે કરવી (How to Apply)

Step 1: બેંકની વેબસાઇટ www.federalbank.in/careers પર મુલાકાત લો અને “Explore Opportunities” લિંક પર ક્લિક કરો.

Step 2: “Office Assistant” હેઠળ દર્શાવેલ “View Details” બટન પર ક્લિક કરો અને ભરતીની સૂચના ધ્યાનપૂર્વક વાંચો.

Step 3: “Apply” બટન પર ક્લિક કરીને તમારું ઈમેલ અને મોબાઈલ નંબર સાચી રીતે ભરો.

Step 4: “Send OTP” બટન પર ક્લિક કરો. ચકાસણી માટે તમને OTP મળશે.

Step 5: જરૂરી મુજબ વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય માહિતી યોગ્ય રીતે ભરો.

Step 6: નક્કી કરેલી સ્પેસિફિકેશન મુજબ ફોટો અને સહી અપલોડ કરો.

Step 7: અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવો.

Step 8: રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ મોકલાયેલ ઓટોમેટેડ ઈમેલ દ્વારા તમારી અરજીની સ્થિતિ ચકાસો.

Step 9: ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે કન્ફર્મેશન ઈમેલ અને E-રિસીપ્ટ હોવી ફરજિયાત છે.

મહત્વપૂર્ણ નોંધ: “I Agree” બટન પર ક્લિક કર્યા બાદ રજીસ્ટ્રેશન પોર્ટલમાં દાખલ કરેલી કોઈપણ માહિતીમાં ફેરફાર કરી શકાશે નહિ. તેથી ઉમેદવારોને અરજી સબમિટ કરતા પહેલાં તમામ માહિતી ધ્યાનપૂર્વક ચકાસવાની સલાહ આપવામાં આવે છે.

મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

Federal Bank Office Assistant Recruitment 2026 – FAQ

1) Federal Bank Office Assistant Recruitment 2026 માટે કોણ અરજી કરી શકે છે?
જવાબ:
ધોરણ 10 (SSC) પાસ અને ગ્રેજ્યુએશન પૂર્ણ ન કરેલા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

2) આ ભરતી માટે ઉમર મર્યાદા કેટલી છે?
જવાબ:
કટ-ઓફ તારીખ મુજબ ઉમેદવારની ઉંમર 18 થી 20 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

3) Federal Bank Office Assistant પદ માટે પગાર કેટલો મળશે?
જવાબ:
પસંદ કરાયેલા ઉમેદવારોને ₹19,500 થી ₹37,815 સુધીનો મૂળ પગાર મળશે, સાથે 11 સ્ટેગ્નેશન ઇન્ક્રિમેન્ટ અને બેંકના નિયમો મુજબ અન્ય ભથ્થાં પણ મળશે.

4) Federal Bank Office Assistant Recruitment 2026 માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ:
ઉમેદવારો ફેડરલ બેંકની સત્તાવાર વેબસાઇટ www.federalbank.in દ્વારા ફક્ત ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 08 જાન્યુઆરી 2026 છે.

5) શું ફ્રેશર્સ આ ભરતી માટે અરજી કરી શકે છે?
જવાબ:
હા, પાત્રતા માપદંડ પૂર્ણ કરતા ફ્રેશર્સ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.