ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં (ક્લાસ-3) ટેકનિકલ કેડર ના પદો માટે પ્રથમ વખત સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ અને ડિપ્લોમાની લાયકાત ધરાવતા યુવાનો માટે ગુજરાત પોલીસ દળમાં જોડાવાની સુવર્ણ તક છે.

આ ભરતી પ્રક્રિયા હેઠળ પોલીસ ભરતી બોર્ડે કુલ 950 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં આગામી 9 જાન્યુઆરીથી OJAS પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે.

આ પોસ્ટમાં આગળ ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત અને અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

મુખ્ય હાઇલાઇટ્સ: Gujarat Police Recruitment 2026

વિશેષતામાહિતી
સંસ્થાનું નામગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)
વિભાગવાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ
કુલ ખાલી જગ્યાઓ950 પદો
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાની રીતઓનલાઈન (OJAS પોર્ટલ)
સત્તાવાર વેબસાઈટgprb.gujarat.gov.in / ojas.gujarat.gov.in

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
સૂચના જાહેર થવાની તારીખ07 જાન્યુઆરી 2025
ઓનલાઈન અરજી શરૂ09 જાન્યુઆરી 2025(12:00 PM)
અરજી કરવાની છેલ્લી તારીખ28 જાન્યુઆરી 2026(11:59 PM)

ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)

આ ભરતી પ્રક્રિયા બે મુખ્ય વિભાગોમાં વહેંચાયેલ છે: વાયરલેસ વિભાગ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
1) વાયરલેસ વિભાગ (કુલ: 830 જગ્યાઓ)
જાહેરાત ક્રમાંક નં.પોસ્ટનું નામજગ્યાઓ
GPRB/202526/2પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)172
ટેકનિકલ ઓપરેટર698
કુલ870
2) મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ (કુલ: 80 જગ્યાઓ)
જાહેરાત ક્રમાંક નં.પોસ્ટનું નામજગ્યાઓ
GPRB/202526/3પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)35
GPRB/202526/4હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1)45
કુલ80

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

1) PSI (વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર)

લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી BE/B.Tech (એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં બેચલર ડિગ્રી) હોવી જરૂરી.

પાત્ર શાખાઓ:

  • ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન (EC)
  • ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન
  • ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ
  • ઈન્ફર્મેશન ટેકનોલોજી (IT)
  • ઈન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT)
  • કમ્પ્યુટર એન્જિનિયરિંગ / કોમ્પ્યુટર સાયન્સ
2) પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ)

લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી.

3) હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1)

લાયકાત: ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.

અરજી કેવી રીતે કરવી (How to Apply)

Step 1: અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર OJAS ગુજરાત વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.

Step 2: અરજી કરવાની લિંક 09/01/2026ના રોજ બપોરે 12:00 વાગ્યાથી શરૂ થશે.

Step 3: વેબસાઇટ પર આપવામાં આવેલી તમામ સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચો.

Step 4: ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી સાચી રીતે ભરો.

Step 5: તમારો ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.

Step 6: ફોર્મ પૂર્ણ થયા પછી અરજી કન્ફર્મ કરો, જેથી તમને એક કન્ફર્મેશન નંબર મળશે.

Step 7: ફોર્મ સબમિટ કરી અને ભવિષ્ય માટે તેનો પ્રિન્ટ કાઢી તેને સુરક્ષિત રીતે સાચવી રાખો.

મહત્વપૂર્ણ સૂચના: એકવાર અરજી કન્ફર્મ થઈ જાય પછી તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહિ, તેથી વિગતો બે વખત ચકાસી લેવી.

મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

Gujarat Police Wireless & Motor Transport Recruitment 2026 – FAQ

1) ગુજરાત પોલીસ ટેકનિકલ ભરતી 2026 માટે કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ:
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટે કુલ 950 ટેકનિકલ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

2) આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ:
ઉમેદવારો 28 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી OJAS ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.

3) કયા શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે પાત્ર છે?
જવાબ:
વાયરલેસ વિભાગ માટે BE/B.Tech (ઇલેક્ટ્રોનિક્સ, IT, કમ્પ્યુટર વગેરે) અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટે ઓટોમોબાઇલ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી/ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો પાત્ર છે.

4) અરજી કર્યા બાદ ફોર્મમાં સુધારો કરી શકાય છે કે નહીં?
જવાબ:
નહીં. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ ફોર્મમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી.