જો તમે સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા CEN 09/2025 હેઠળ RRB ગ્રુપ D ભરતી 2026 માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતી દ્વારા ભારતીય રેલવેના વિવિધ ઝોનમાં અંદાજે 22,000 ગ્રુપ D પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

જે ઉમેદવારો ધોરણ 10 પાસ અથવા ITI લાયકાત ધરાવે છે તેઓ વેબસાઇટ મારફતે ઑનલાઇન અરજી કરી શકે છે.

આ પોસ્ટમાં ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

1) મુખ્ય હાઇલાઇટ્સ: RRB Group D Recruitment 2026

વિગતો માહિતી
સંસ્થારેલવે ભરતી બોર્ડ (RRB)
પદનું નામગ્રુપ D
જાહેરાત નં.CEN 09/2025
કુલ ખાલી જગ્યાઓ22,000 (અંદાજિત)
પગાર₹18,000/- (લેવલ-1, 7મો પગાર પંચ)
લાયકાતધોરણ 10 પાસ / ITI
અરજીનો પ્રકારઑનલાઇન
સત્તાવાર વેબસાઇટindianrailways.gov.in

2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
નોટિફિકેશન PDF જાહેર30 જાન્યુઆરી 2026
ઓનલાઈન અરજી શરૂ31 જાન્યુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ02 માર્ચ 2026
ફી ભરવાની છેલ્લી તારીખ04 માર્ચ 2026
પરીક્ષા તારીખબાદમાં જાહેર કરવામાં આવશે

જગ્યાઓની માહિતી (Vacancy Details)

પોસ્ટખાલી જગ્યાઓ
Assistant (Track Machine)600
Assistant (Bridge)600
Track Maintainer (Group IV)11000
Assistant (P-Way)300
Assistant (TRD)800
Assistant Loco Shed (Electrical)200
Assistant Operations (Electrical)500
Assistant (TL & AC)50
Assistant (C & W) 1000
Pointsman B5000
Assistant (S & T)1500
કુલ22,000 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

ઉમેદવારો પાસે નીચેના માંથી કોઈ એક શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • 10મું પાસ: ઉમેદવારે ભારતની કોઈપણમાન્ય બોર્ડમાંથી ધોરણ 10 (મેટ્રિક) સફળતાપૂર્વક પાસ કરેલ હોવું જરૂરી છે. અથવા
  • ITI પ્રમાણપત્ર: ઉમ્મેદવાર પાસે NCVT / SCVT દ્વારા માન્ય ITI પ્રમાણપત્ર હોવું જોઇઍ. અથવા
  • NAC પ્રમાણપત્ર: National Apprenticeship Certificate ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

પગાર ની માહિતી (Salary)

RRB ગ્રુપ D પદ માટે પસંદ થયેલા ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ લેવલ-1 હેઠળ પગાર આપવામાં આવશે.

  • શરૂઆતમાં પગાર: ₹18,000 પ્રતિ મહિનો

આ ઉપરાંત, રેલવેના નિયમો અનુસાર DA, HRA, TA સહિતની અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવશે.

ઉંમર મર્યાદા (Age Limit)

  • ઓછામાં ઓછી: 18 વર્ષ
  • વધુમાં વધુ: 33 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)

ભારત સરકાર / રેલવેના નિયમો અનુસાર કેટેગરી મુજબ ઉંમર મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે:

  • OBC ઉમેદવારો: 3 વર્ષ
  • SC/ST ઉમેદવારો: 5 વર્ષ
  • PwBD ઉમેદવારો: 10 વર્ષ

અરજી ફી (Application Fee)

અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

કેટેગરીઅરજી ફીરિફંડ (પરીક્ષા આપ્યા પછી)
General / OBC₹500/-₹400/-
SC / ST / PwBD₹250/-₹250/-
બધી મહિલા ઉમેદવારો માટે₹250/-₹250/-

સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.

પરીક્ષા પેટર્ન (Exam Pattern)

વિષયપ્રશ્નોની સંખ્યાગુણ
જનરલ સાયન્સ (General Science)2525
ગણિત (Mathematics) 2525
રીઝનીંગ (General Intelligence & Reasoning)3030
જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ 2020
કુલ100100
  • સમય: 90 મિનિટ
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ 1/3 માર્ક કપાશે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

RRB ગ્રુપ D ભરતી માટેની પસંદગી પ્રક્રિયા સામાન્ય રીતે નીચેના તબક્કાઓમાં કરવામાં આવે છે:

1) કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)
2) શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET)
3) ડોક્યુમેન્ટ ચકાસણી (Document Verification)
4) મેડિકલ ટેસ્ટ (Medical Test)

અરજી કેવી રીતે કરવી (How to Apply)

Step 1: સૌપ્રથમ RRB સત્તાવાર વેબસાઇટ પર જાઓ: rrbapply.gov.in

Step 2: RRB Group D CEN 09/2025 ભરતી લિંક પર ક્લિક કરો

Step 3: ઑનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો

Step 4: લોગિન કર્યા પછી ઝોન પસંદ કરીને અરજી ફોર્મ ધ્યાનપૂર્વક ભરો

Step 5: જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો (ફોટો, સહી, પ્રમાણપત્રો)

Step 6: અરજી ફી ભરો (લાગુ પડતી હોય ત્યારે)

Step 7: અરજી સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તેનો પ્રિન્ટઆઉટ કાઢી રાખો

મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

RRB Group D Recruitment 2026 – FAQ

1) RRB ગ્રુપ D 2026 માટે ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ:
RRB ગ્રુપ D 2026 માટે ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 20-02-2026 છે.

2) ફ્રેશર ઉમેદવારો અરજી કરી શકે?
જવાબ:
હા, અગાઉનો અનુભવ જરૂરી નથી.

3) RRB ગ્રુપ D 2026 માટે અરજી કરવાની લાયકાત શું છે?
જવાબ:
ઉમેદવાર પાસે ITI અથવા ધોરણ 10 પાસ લાયકાત હોવી જરૂરી છે.

4) મહિલા ઉમેદવારો અરજી કરી શકે?
જવાબ:
હા, મહિલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે અને કેટેગરી મુજબ વયછૂટ પણ મળે છે.

5) RRB ગ્રુપ D 2026 હેઠળ કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
જવાબ:
કુલ 22,000 (અંદાજિત) જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.