જો તમે 10, 12 અથવા કૉલેજ પાસ છો, તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા વર્ષ 2026 માટે વિવિધ ટેકનિકલ અને વહીવટી જગ્યાઓ માટે મોટા પાયે ભરતીની જાહેરાત કરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 1924 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ક્લાર્ક, સ્ટાફ નર્સ, ડ્રાઇવર, ટેકનિકલ આસિસ્ટન્ટ અને વિવિધ એન્જિનિયરિંગ પોસ્ટ્સનો સમાવેશ થાય છે.

આ લેખમાં આપણે SMC ભરતીથી સંબંધિત દરેક અગત્યની માહિતીને સરળ ભાષામાં સમજીશું. જેથી તમે તમારા ફોન દ્વારા સરળતાથી ઓનલાઈન અરજી (Online Application) કરી શકો.

1) મુખ્ય હાઇલાઇટ્સ: Surat Municipal Corporation Recruitment 2026

વિશેષતામાહિતી
ભરતી સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
પોસ્ટનું નામક્લાર્ક, સ્ટાફ નર્સ, માર્શલ, એન્જિનિયર અને અન્ય પોસ્ટ્સ
કુલ ખાલી જગ્યાઓ1,924
જાહેરાત નંબર PRO/739/2025-26
અરજી કરવાની રીતઓનલાઇન
નોકરીનું સ્થાનસુરત, ગુજરાત
શૈક્ષણિક લાયકાતપોસ્ટ પ્રમાણે
સત્તાવાર વેબસાઈટsuratmunicipal.gov.in

2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
નોટિફિકેશન PDF જાહેર 11 માર્ચ 2026
ઓનલાઇન અરજી શરૂ1 એપ્રિલ 2026 (સવારે 11 વાગ્યે)
અરજી કરવાની છેલ્લી તારીખ15 એપ્રિલ 2026 (રાત્રે 11 વાગ્યે)

3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)

પોસ્ટનું નામખાલી જગ્યાઓ
જનસંપર્ક અધિકારી1
વસૂલાત અધિકારી7
ડેપ્યુટી એકાઉન્ટન્ટ3
રેડિયોલોજિસ્ટ1
મેડિકલ ઓફિસર58
ડેપ્યુટી ઇજનેર (સિવિલ)10
પર્યાવરણ ઇજનેર4
સહાયક ઇજનેર (સિવિલ)52
સહાયક ઇજનેર (વર્કશોપ / મિકેનિકલ)2
સહાયક ઇજનેર (ઇલેક્ટ્રિકલ)57
ડેપ્યુટી ટાઉન પ્લાનર16
સહાયક ટાઉન પ્લાનર54
ટેક્નિકલ ઓફિસર4
રેડિયોગ્રાફિક ટેક્નિશિયન4
સ્પીચ થેરાપિસ્ટ1
ઓડિયોમેટ્રી ટેક્નિશિયન1
સુપરવાઇઝર (કમ્પ્યુટર)12
સ્ટાફ નર્સ150
જૂનિયર એનાલિસ્ટ7
ECG ટેક્નિશિયન4
લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર11
ક્લાર્ક ગ્રેડ-III717
ફિટર31
ડ્રાઇવર144
ડાયાલિસિસ ટેક્નિશિયન4
ECHO / TMT ટેક્નિશિયન4
ડેપ્યુટી ઓડિટર1
સહાયક ઓડિટર4
ક્લાર્ક ગ્રેડ-III (ઓડિટ)4
લાઇબ્રેરી ક્લાર્ક7
જૂનિયર ફાર્માસિસ્ટ13
મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ) 30
લેબોરેટરી ટેક્નિશિયન40
ટેક્નિકલ આસિસ્ટન્ટ112
માર્શલ (વોચ & વોર્ડ)323
ક્યુરેટર (એક્વેરિયમ)1
સુપરવાઇઝર (એક્વેરિયમ)1
એક્વેરિયમ ઇન્સ્પેક્ટર2
ટેક્નિકલ આસિસ્ટન્ટ (બાયો કેમિસ્ટ)1
ટેક્નિકલ આસિસ્ટન્ટ (શાર્ક પૂલ)1
એક્વેરિયમ એટેન્ડન્ટ4
ક્યુરેટર (એજ્યુકેશન & રિસર્ચ)1
ઝૂ ગાઇડ1
ઝૂ કીપર18
ઝૂ સેવક1
કુલ જગ્યાઓ1924

4) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા જાહેર કરાયેલ આ ભરતીમાં કુલ 45 અલગ-અલગ પોસ્ટ સામેલ છે.

આ પોસ્ટોમાં Class-1 થી લઈને Class-3 સુધી વિવિધ પોસ્ટનો સમાવેશ થાય છે. તેથી દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ-અલગ રાખવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • મેડિકલ ઓફિસર પોસ્ટ માટે: MBBS અથવા મેડિકલ ડિગ્રી
  • એન્જિનિયરિંગ પદો માટે: BE / B.Tech / એન્જિનિયરિંગ ડિપ્લોમા
  • કારકુની પોસ્ટ્સ માટે: ગ્રેજ્યુએટની ડિગ્રી
  • ટેકનિકલ પોસ્ટ્સ માટે: ડિપ્લોમા અથવા ITI પ્રમાણપત્રો
  • સપોર્ટ સ્ટાફની જગ્યાઓ માટે: 12 મું પાસ
  • એક્વેરિયમ એટેન્ડન્ટ અને ડ્રાઇવર માટે: 10 મું પાસ
  • ઝૂ સેવક માટે: 6 પાસ

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે શૈક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે SMC ની સત્તાવાર વેબસાઇટ પર આપેલ ઓફિશ્યિલ નોટિફિકેશન ધ્યાનથી વાંચવું.

5) પગાર (Salary)

પદ પર સિલેક્ટ થયેલ ઉમેદવારોને નીચે મુજબ નિશ્ચિત માસિક પગાર આપવામાં આવશે.

પોસ્ટનું નામપગાર
જનસંપર્ક અધિકારી
વસૂલાત અધિકારી
ડેપ્યુટી એકાઉન્ટન્ટ
મેડિકલ ઓફિસર
ડેપ્યુટી ઇજનેર (સિવિલ)
પર્યાવરણ ઇજનેર
ડેપ્યુટી ટાઉન પ્લાનર
ડેપ્યુટી ઓડિટર
53,100 – 1,67,800
રેડિયોલોજિસ્ટ56,100 – 1,77,500
સહાયક ઇજનેર (સિવિલ)
સહાયક ઇજનેર (વર્કશોપ / મિકેનિકલ)
સહાયક ઇજનેર (ઇલેક્ટ્રિકલ)
સહાયક ટાઉન પ્લાનર
ટેક્નિકલ ઓફિસર
સહાયક ઓડિટર
44,900 – 1,42,400
રેડિયોગ્રાફિક ટેક્નિશિયન
સ્ટાફ નર્સ
સુપરવાઇઝર (એક્વેરિયમ)
35,400 – 1,12,400
સ્પીચ થેરાપિસ્ટ
ઓડિયોમેટ્રી ટેક્નિશિયન
જૂનિયર એનાલિસ્ટ
ECG ટેક્નિશિયન
29,200 – 92,300
સુપરવાઇઝર (કમ્પ્યુટર)
મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ)
ક્યુરેટર (એક્વેરિયમ)
ક્યુરેટર (એજ્યુકેશન & રિસર્ચ)
ઝૂ ગાઇડ
39,900 – 1,26,600
લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર
ટેક્નિકલ આસિસ્ટન્ટ
એક્વેરિયમ ઇન્સ્પેક્ટર
ટેક્નિકલ આસિસ્ટન્ટ (બાયો કેમિસ્ટ)
ટેક્નિકલ આસિસ્ટન્ટ (શાર્ક પૂલ)
25,500 – 81,100
ક્લાર્ક ગ્રેડ-III
ફિટર
ડ્રાઇવર
ડાયાલિસિસ ટેક્નિશિયન
ક્લાર્ક ગ્રેડ-III (ઓડિટ)
લાઇબ્રેરી ક્લાર્ક
ઝૂ કીપર
19,900 – 63,200
ECHO / TMT ટેક્નિશિયન
જૂનિયર ફાર્માસિસ્ટ
લેબોરેટરી ટેક્નિશિયન
29,200 – 92,300
માર્શલ (વોચ & વોર્ડ)
એક્વેરિયમ એટેન્ડન્ટ
ઝૂ સેવક
15,700 – 50,000

6) ઉંમર મર્યાદા (Age Limit)

SMC Recruitment 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

  • ઓછામાં ઓછી: 18 વર્ષ
  • વધુમાં વધુ: 45 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation): SMC ના નિયમો અનુસાર કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

7) અરજી ફી (Application Fees)

અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

કેટેગરીઅરજી ફી
જનરલ (Gen)/OBC₹500/-
SC / ST / PWD₹400/-
તમામ મહિલા ઉમેદવારો માટે₹400/-
  • સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.

8) પસંદગી પ્રક્રિયા (Selection Process)

SMC Recruitment 2026 માટે ઉમેદવારોની પસંદગી નીચે મુજબ રહેશે:

1) લેખિત પરીક્ષા (OMR)

2) સ્કિલ ટેસ્ટ અથવા પ્રેક્ટિકલ ટેસ્ટ (ડ્રાઈવર અથવા ટેકનિકલ જેવી જગ્યાઓ માટે)

3) ડોક્યુમેન્ટ ચકાસણી (Documents Verification)

4) મેડિકલ ટેસ્ટ (Medical Test)

9)જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents)

  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
  • મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી
  • શૈક્ષણિક પ્રમાણપત્રો
  • ઓળખનો પુરાવો (આધાર કાર્ડ / મતદાર કાર્ડ)
  • અનુભવ પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • PwBD પ્રમાણપત્ર (લાગુ પડે તો)

10) અરજી કેવી રીતે કરવી? (How to Apply)

SMC Recruitment 2026 માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Step 1: સૌથી પહેલા SMC ની અધિકૃત વેબસાઇટ www.suratmunicipal.gov.in પર જાઓ.

Step 2: હોમ પેજ પર “Information” માં “Recruitment” સિલેક્ટ કરો.

Step 3: “Apply Online” લિંક પર ક્લિક કરી નોંધણી (Registration) કરો.

Step 4: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.

Step 5: વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.

Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Step 7: જરૂરી અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરો.

Step 8: અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.

11) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજી1 એપ્રિલ 2026 (સવારે 11 વાગ્યે) ચાલુ થશે
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટwww.suratmunicipal.gov.in

12) Surat Municipal Corporation Recruitment 2026 – FAQ

1) સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2026માં કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ
: આ ભરતી દ્વારા કુલ 1,924 જેટલી ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

2) આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ
: પોસ્ટ મુજબ લાયકાત અલગ છે, પરંતુ કેટલીક પોસ્ટ માટે ધોરણ 10 અથવા 12 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

3) SMC ભરતીમાં પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
જવાબ
: ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે.

4) SMC ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ
: ઉમેદવારો સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.

5)SMC ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ
: ઉમેદવારો 15 એપ્રિલ 2026 રાત્રે 11:00 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.