ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતી અંતર્ગત સ્ટેનોગ્રાફર (ક્લાસ-3)ની કુલ 25 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 06 માર્ચ 2026 સુધી ઑનલાઇન અરજી કરી શકે છે.

આ ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

1) મુખ્ય હાઇલાઇટ્સ: GSSSB Stenographer Recruitment 2026

વિશેષતામાહિતી
ભરતી સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB)
પદનું નામગુજરાતી સ્ટેનોગ્રાફર (ક્લાસ-૩)
કુલ ખાલી જગ્યાઓ25
જાહેરાત નંબર382/202526
પગાર₹ 26,000/- પ્રતિ મહિના
અરજી કરવાની રીતઓનલાઇન
નોકરીનું સ્થાનસમગ્ર ગુજરાત
સત્તાવાર વેબસાઈટgsssb.gujarat.gov.in

2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટ તારીખ
નોટિફિકેશન PDF જાહેર21 ફેબ્રુઆરી 2026
ઓનલાઇન અરજી શરૂ21 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ06 માર્ચ 2026
ફી ભરવાની છેલ્લી તારીખ09 માર્ચ 2026

3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)

કુલ 25 ખાલી જગ્યાઓ નીચે મુજબ વહેંચવામાં આવી છે:

કેડરકુલ પોસ્ટ્સ
સચિવાલય (સચિવાલય) કેડર07
વિભાગના વડા (HOD) કેડર 18
કુલ25

4) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

આ પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવાર પાસે નીચે મુજબની જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ (Graduation) ડિગ્રી હોવી જરૂરી છે.
  • ઉમ્મેદવાર પાસે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ.
  • ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

6) પગાર (Salary)

પદ પર સિલેક્ટ થયેલ ઉમેદવારોને નીચે મુજબ નિશ્ચિત માસિક પગાર આપવામાં આવશે.

  • પ્રથમ 5 વર્ષ માટે: દર મહિને ₹26,000/- નિશ્ચિત પગાર
  • 5 વર્ષ પૂર્ણ થયા પછી: 7મા પગાર પંચ ₹25,500 – ₹81,100 નિયમિત પગાર

મૂળ પગાર ઉપરાંત, પસંદગી પામેલા ઉમેદવારોને સરકારી ધોરણો અનુસાર મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA), મુસાફરી ભથ્થું (TA) અને અન્ય સરકારી ભથ્થાં પણ નિયમો મુજબ મળશે.

7) ઉંમર મર્યાદા (Age Limit)

GSSSB સ્ટેનોગ્રાફર ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

  • ઓછામાં ઓછી: 20 વર્ષ
  • વધુમાં વધુ: 40 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)

ગુજરાત સરકારના નિયમો અનુસાર કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે:

  • સામાન્ય મહિલા ઉમેદવારો: 5 વર્ષ
  • SC / ST પુરુષ ઉમેદવારો: 5 વર્ષ
  • SC / ST મહિલા ઉમેદવારો: 10 વર્ષ
  • દિવ્યાંગ અને ભૂતપૂર્વ સૈનિકો: સરકારી નિયમો અનુસાર

8) અરજી ફી (Application Fees)

અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

કેટેગરી અરજી ફી
જનરલ (Gen)₹500/-
અનામત શ્રેણીના ઉમેદવારો₹400/-
તમામ મહિલા ઉમેદવારો₹400/-
  • ફી રિફંડ: પરીક્ષા આપનારા ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે.
  • સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.

9) પરીક્ષા પેટર્ન (Exam Pattern)

પસંદગી પ્રક્રિયામાં બે તબક્કાઓનો સમાવેશ થાય છે :

1) ક્વોલિફાઇંગ પરીક્ષા (Qualifying Examination)
  • ગુજરાતી શોર્ટહેન્ડ ડિક્ટેશન: કુલ 2 મિનિટ, પ્રતિ મિનિટ 60 શબ્દો
  • ટ્રાન્સક્રિપ્શન ઝડપ: 7 શબ્દો પ્રતિ મિનિટ (હસ્તલિખિત)
  • માત્ર ક્વોલિફાઈ થયેલા ઉમેદવારોને જ મુખ્ય પરીક્ષામાં આગળ વધવાની મંજૂરી મળશે
2) મુખ્ય પરીક્ષા (Main Examination)

મુખ્ય પરીક્ષામાં બે પેપર હોય છે:

પેપર 1: ગુજરાતી ભાષા અને કોમ્પ્યુટર જ્ઞાન

વિષયગુણ
નિબંધ લેખન10
પ્રીસિસ લેખન10
પત્ર લેખન20
ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ10
અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ10
ગુજરાતી વ્યાકરણ20
મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન20
  • કુલ ગુણ: 100
  • સમયગાળો: 2 કલાક
  • ન્યૂનતમ લાયકાત ધોરણ: 40%

પેપર 2: શોર્ટહેન્ડ અને ટ્રાન્સક્રિપ્શન ટાઇપિંગ

  • કુલ ગુણ: 100
  • ગુજરાતી લઘુલિપિમાં: 60 શબ્દો પ્રતિ મિનિટની ઝડપે (કુલ 8 મિનિટ) ના 2 ફકરાનું શ્રુતલેખન.
  • કમ્પ્યુટર ટ્રાન્સક્રિપ્શન સમય: 50 મિનિટ
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ 1/3 માર્ક કપાશે.
  • ન્યૂનતમ લાયકાત: 50 ગુણ

10) પસંદગી પ્રક્રિયા (Selection Process)

GSSSB સ્ટેનોગ્રાફર ભરતી 2026 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

1) ક્વોલિફાઇંગ પરીક્ષા (Qualifying Examination)
2) મુખ્ય પરીક્ષા (Main Examination)
3) ઇન્ટરવ્યૂ (Interview)
4) અંતિમ પસંદગી (Final Selection)

12) અરજી કેવી રીતે કરવી? (How to Apply)

GSSSB સ્ટેનોગ્રાફર ભરતી 2026 માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Step 1: સૌથી પહેલા OJAS પોર્ટલની અધિકૃત વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.

Step 2: “Online Application” પર ક્લિક કરો અને “Apply” પસંદ કરો. ડ્રોપડાઉન મેનુમાંથી “GSSSB” પસંદ કરો.

Step 3:Gujarati Stenographer, Grade-3, Class-3” શોધો અને “Apply Now” પર ક્લિક કરો.

Step 4: રજિસ્ટ્રેશન કરો અને ત્યારબાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.

Step 5: વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની માહિતી ધ્યાનપૂર્વક ભરો.

Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Step 7: જરૂરી અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરો. (જો લાગુ પડતી હોય તો)

Step 8: અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.

13) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટgsssb.gujarat.gov.in

14) GSSSB Stenographer Recruitment 2026 – FAQ

1) આ ભરતી માટે કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ
: આ ભરતી હેઠળ કુલ 25 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

2) સ્ટેનોગ્રાફર (ક્લાસ-3) માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ?
જવાબ
: ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે.

3) પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
જવાબ
: ક્વોલિફાઇંગ પરીક્ષા + મુખ્ય પરીક્ષા + અંતિમ પસંદગી

4) પસંદ થયેલા ઉમેદવારોને કેટલો પગાર મળશે?
જવાબ
: પ્રથમ 5 વર્ષ માટે ₹26,000 પ્રતિ મહિના નિશ્ચિત પગાર મળશે. ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ ₹25,500 – ₹81,100 નિયમિત પગાર મળશે.