ગુજરાત સરકારની સૌથી મોટી વીજ વિતરણ કંપનીઓમાંની એક, પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતી અંતર્ગત રાજકોટમાં કંપની સેક્રેટરીની(CS) ખાલી જગ્યા ભરવામાં માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

જો તમે ICSI ના સભ્ય છો અને ગ્રેજ્યુએટ(Graduation) ડિગ્રી ધરાવો છો, તો રાજકોટમાં કામ કરવાની આ એક પ્રતિષ્ઠિત તક છે.

1) મુખ્ય હાઇલાઇટ્સ: PGVCL Company Secretary Recruitment 2026

વિશેષતામાહિતી
ભરતી સંસ્થાપશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)
પદનું નામકંપની સેક્રેટરી
કુલ ખાલી જગ્યાઓ01
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએટ
પગાર₹55,600 – ₹1,10,100
નોકરીનું સ્થળરાજકોટ
અરજી કરવાની રીતઓફલાઇન (RPAD/સ્પીડ પોસ્ટ)
સત્તાવાર વેબસાઇટwww.pgvcl.com

2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
નોટિફિકેશન PDF જાહેર25 ફેબ્રુઆરી 2026
અરજી શરૂ25 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ17 માર્ચ 2026

3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)

પોસ્ટનું નામકુલ પોસ્ટ્સ
કંપની સેક્રેટરી1
કુલ જગ્યાઓ1

4) પગાર (Salary)

પદ પર સિલેક્ટ થયેલ ઉમેદવારોને નીચે મુજબ પગાર આપવામાં આવશે.

પગાર ધોરણ: ₹55,600 – ₹1,10,100 પ્રતિ માસ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મૂળભૂત પગાર ઉપરાંત, કર્મચારીઓને

  • મોંઘવારી ભથ્થું (DA)
  • ઘર ભાડા ભથ્થું (HRA)
  • મેડિકલ લાભ
  • રજાના લાભો
  • તેમજ PGVCL નિયમ મુજબ અન્ય વિવિધ ભથ્થાં

5) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

આ પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવાર પાસે નીચે મુજબની જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.

  • માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ (Graduation) ડિગ્રી હોવી જરૂરી છે.
  • ICSI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા) નું સભ્યપદ હોવું જોઈએ.
  • LL.B. ડિગ્રી ધરાવતા ઉમ્મેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

6) અનુભવ (Experience)

ઉમેદવાર પાસે 100 કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવરવાળી પબ્લિક લિમિટેડ કંપની અથવા રાજ્ય/કેન્દ્રીય કંપનીમાં સેક્રેટરી તરીકે ઓછામાં ઓછો ૩ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

7) ઉંમર મર્યાદા (Age Limit)

PGVCL ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

  • ઓછામાં ઓછી: 21 વર્ષ
  • વધુમાં વધુ: 40 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation): ગુજરાત સરકારના નિયમો અનુસાર અનામત શ્રેણીના ઉમેદવારો ઉંમર મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે.

8) અરજી ફી (Application Fees)

આ ભરતી માટેની વર્તમાન સત્તાવાર સૂચનામાં અરજી ફી અંગેની કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવેલી નથી.

કેટેગરીઅરજી ફી
જનરલ/OBCકોઈ ફી નથી
SC/STકોઈ ફી નથી

9) પસંદગી પ્રક્રિયા (Selection Process)

PGVCL ભરતી 2026 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

1) લાયકાત અને સંબંધિત અનુભવના આધારે શોર્ટલિસ્ટિંગ.
2) વ્યક્તિગત ઇન્ટરવ્યુ
3) ડોક્યુમેન્ટ ચકાસણી
4) પાત્રતાના આધારે અંતિમ મેરિટ યાદી

10) અરજી કેવી રીતે કરવી? (How to Apply)

PGVCL ભરતી 2026 માટે અરજી ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા ઑફલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Step 1: સત્તાવાર વેબસાઇટ www.pgvcl.com પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.

Step 2: યોગ્ય માહિતી સાથે અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.

Step 3: લાયકાત, ફોટોગ્રાફ, સહી, અનુભવ પ્રમાણપત્રો અને ઓળખપત્ર જેવા જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો જોડો.

Step 4: અરજી અને દસ્તાવેજોને એક પરબિડીયુંમાં મૂકી તેના પર સ્પષ્ટ રીતે લખો: “કંપની સેક્રેટરીના પદ માટે અરજી”.

Step 5: સંપૂર્ણ અરજી RPAD / સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલો:

સરનામું:

અધિક. જનરલ મેનેજર (HR)
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ
Regd. અને કોર્પોરેટ ઓફિસ – “પશ્ચિમ ગુજરાત વિજ સેવા સદન”
નાના માવા મેઈન રોડ, લક્ષ્મીનગર
રાજકોટ – 360004, ગુજરાત

Step 6: ખાતરી કરો કે તમારી અરજી 17 માર્ચ 2026 પહેલાં પહોંચે. મોડેથી મળેલી અથવા અધૂરી અરજીઓ રદ કરવામાં આવશે.

11) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
અરજી ફોર્મ PDFઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટwww.pgvcl.com

12) PGVCL Company Secretary Recruitment 2026 – FAQ

1) PGVCL કંપની સેક્રેટરીની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ
: PGVCL કંપની સેક્રેટરીની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 માર્ચ 2026 છે?

2) કંપની સેક્રેટરીના પદ માટે કેટલો પગાર આપવામાં આવે છે?
જવાબ
: કંપની સેક્રેટરી પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારને દર મહિને 55,600 થી 1,10,100 પગાર આપવામાં આવશે.

3) શું આ ભરતી માટે કોઈ અરજી ફી છે?
જવાબ
: ના, આ PGVCL કંપની સેક્રેટરી ભરતી માટે કોઈ અરજી ફીનો ઉલ્લેખ નથી.

4) આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા કેવી છે?
જવાબ
: આ ભરતી માટે અરજી પ્રક્રિયા ઓફલાઇન છે. ઉમેદવારોએ ફોર્મ ભરવાનું અને તેને સત્તાવાર સરનામાં પર મોકલવાનું રહેશે.